This conversion is Aani to mm or ani to mm or anni to mm.
Aani is the local unit of Gujarat. Most of small fabricator & carpenters use this unit in Gujarat.
You can download pdf file from the following link.
ગુજરાત માં સુથારી કામ કરતા અને ફેબ્રિકેશન કામ કરનાર ગણા લોકો "આની" એકમ નો ઉપયોગ કરે પણ એમને ઈ ખ્યાલ હોતો નથી કે "આની" ના કેટલા "એમ. એમ." થાય??? " એમ. એમ." એ એક મેટ્રિક એકમ છે. ગણા સુથારી તથા લુહારી કામ કરતા વ્યક્તિઓ "દોરો" શબ્દ નો પ્રયોગ પણ કરતા હોય છે. એક દોરો એટલે ઇંચ નો આઠમો (૧/૮) ભાગ થાય. એક આની એટલે ઇંચ નો છોળમો (૧/૧૬) ભાગ થાય. એમ. એમ (મિલી મીટર) એ બારીકાઇ તથા ચોક્કસાઈ માટે વ્યવહાર માં વપરાતો (સુથારી/ ફેબ્રિકેશન માટે) નાના માં નાનો એકમ છે.
મિત્રો આ લેખ વિષે વધારે કોઈ માહિતી મળે તો તમે મને ઈ માહિતી મારા ઈ-મેઈલ પર મોકલી શકો છો.
આ લેખ વાંચવા બદલ તમારો આભાર.
Thank you, for solving my all doubts.
ReplyDeleteVery helpful Bhai..thank u
ReplyDeleteઆશા નતી કે, આ કનવર્ઝન મળી જશે. પણ તમારી મદદથી એ શક્ય બન્યું. આભાર.
ReplyDeleteભાઇ ખુબ ખુબ આભાર માનું છું કે તમે આ પ્રકારની માહિતી આપી
ReplyDeleteઇચ --દોરા નો ચાર્ટ મોક્લો
ReplyDeletebhai ekj chart maa badhi information aapeli chhe.. dhyan thi juo..
Deletena kyaal aave to 9737835636 par whatsapp karo..
કિયા બોલ્ટ માં કિયું પાનું લાગશે તેનું માળખું છે સાહેબ
ReplyDeleteકિયા બોલ્ટ માં કિયું પાનું લાગશે તેનું માળખું છે સાહેબ
ReplyDeleteકિયા બોલ્ટ માં કિયું પાનું લાગશે તેનું માળખું છે સાહેબ
ReplyDeleteકિયા બોલ્ટ માં કિયું પાનું લાગશે તેનું માળખું છે સાહેબ
ReplyDeleteભાઇ ખુબ ખુબ આભાર માનું છું કે તમે આ પ્રકારની માહિતી આપી....
ReplyDeleteઆશા નતી કે, આ કનવર્ઝન મળી જશે. પણ તમારી મદદથી એ શક્ય બન્યું. આભાર
Jay vishvakarma 🙏🚩🙏
Thanks
ReplyDeleteહવે ખબર પડી.. રોજ ગોથા ખાઈ જાય..
ReplyDeleteઆભાર માનું આપનો
Bhai dora ne Hindi ma soot tarike bol wa ma aave che???
ReplyDeleteHaa sir ene sut kahe chhe
DeleteBhai ek dora ma ketla mm hoy che?
ReplyDelete3.175mm
DeleteAnswer aapo koy
ReplyDelete3.175 માં 3 mm તો સમજ્યા પણ .175 માપવા કોઈ યંત્ર છે..?
ReplyDeleteવેર્નિયર કેલીપર્સ નામના સાધનથી માપી શકાય
DeleteVery good information published for technically related
ReplyDeletePersons.
Khub saras
ReplyDeleteLas Vegas, NV - JM Hub
ReplyDeleteJambore, 구미 출장샵 Nevada, United 화성 출장마사지 States, United States · Jambore Casino Las Vegas is 고양 출장마사지 one of the most recognizable casinos 강원도 출장샵 in 고양 출장안마 the world and has been Jambore Las Vegas.
In short, 1 aani = 0.5 sut (suta) = 1/16 inch
ReplyDelete