This conversion is Aani to mm or ani to mm or anni to mm.
Aani is the local unit of Gujarat. Most of small fabricator & carpenters use this unit in Gujarat.
You can download pdf file from the following link.
ગુજરાત માં સુથારી કામ કરતા અને ફેબ્રિકેશન કામ કરનાર ગણા લોકો "આની" એકમ નો ઉપયોગ કરે પણ એમને ઈ ખ્યાલ હોતો નથી કે "આની" ના કેટલા "એમ. એમ." થાય??? " એમ. એમ." એ એક મેટ્રિક એકમ છે. ગણા સુથારી તથા લુહારી કામ કરતા વ્યક્તિઓ "દોરો" શબ્દ નો પ્રયોગ પણ કરતા હોય છે. એક દોરો એટલે ઇંચ નો આઠમો (૧/૮) ભાગ થાય. એક આની એટલે ઇંચ નો છોળમો (૧/૧૬) ભાગ થાય. એમ. એમ (મિલી મીટર) એ બારીકાઇ તથા ચોક્કસાઈ માટે વ્યવહાર માં વપરાતો (સુથારી/ ફેબ્રિકેશન માટે) નાના માં નાનો એકમ છે.
મિત્રો આ લેખ વિષે વધારે કોઈ માહિતી મળે તો તમે મને ઈ માહિતી મારા ઈ-મેઈલ પર મોકલી શકો છો.
આ લેખ વાંચવા બદલ તમારો આભાર.